Junagadh બારે મેઘ ખાંગા ! સમગ્ર શહેર પાણીમાં ગરકાવ

Share it with your friends Like

Thanks! Share it with your friends!

Close

#junagadh #flood #gujaratweather #heavyrainingujarat

ધસમસતા પાણીમાં તણાતી કાર.ઘરોમાં ઘૂસી ગયેલા પાણી…જુનાગઢમાં સતત ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છેપૂરના પાણીનો પ્રવાહ એટલો ગાંડોતૂર છે કે મહાકાય ગાડી રમકડાની જેમ તરતી અને ડૂબતી જોવા મળી .જૂનાગઢ શહેરમાં થોડાક જ કલાકોમાં 15 ઈંચ જેટલા વરસેલા ધોધમારને કારણે શહેર અને જિલ્લામાં આ સ્થિતિ સર્જાઈ છે. શહેરના દરવેશ નગર, ગણેશ નગર, જોષીપરા જેવા વિસ્તારોમાં પુર જેવી પરીસ્થિતિ સર્જાઈ છે.. અનેક વિસ્તારોમાં મકાનમાં પણ ગોઠણ સમા પાણી ઘૂસી ગયા છેય, જેને લીધે લોકો ધાબા પર રહેવા મજબૂર બન્યાં છે.

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Comments

Comments are disabled for this post.