Cyclone Biparjoy: અરબી સમુદ્રનું વાવાઝોડું કઈ તરફ આગળ વધશે અને ગુજરાતમાં એની શું થશે અસર? Weather
Uploaded by James Young on June 7, 2023 at 12:49 pm
Cyclone Biparjoy: અરબી સમુદ્રનું વાવાઝોડું કઈ તરફ આગળ વધશે અને ગુજરાતમાં એની શું થશે અસર? Weather
#weather #monsoon #cyclone #biparjoy
અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ રહી છે. જોકે તેનો રસ્તો કયો હશે અને તે કઈ તરફ આગળ વધશે એ અંગે હવામાન વિભાગ દ્વારા અનુમાન જાહેર કરાયું છે. તો વાવાઝોડું ખરેખર કંઈ દિશામાં આગળ વધશે અને ક્યાં જઈને ટકરાશે?

Comments
Comments are disabled for this post.